Read, Discover and Enjoy

A wide selection of eBooks right at your fingertips!

Unlimited all-in-one ebooks in one place.
Free trial account for registered user.

eBook includes PDF, ePub and Kindle version

 

૫૪ વર્ષના ઇન્સ્પેક્ટર જાડેજા એટલે ક્રોધ, ન્યાય, તાકાત, અને હોશિયારીનો અણનમ મિશ્રણ. લખપતના કિલ્લાથી એક લાશ મળી આવે છે જેની છાતી પર જાડેજાના નામે એક સંદેશો છે. જાડેજા તપાસ માટે જાય છે અને વીસ વરસ જૂના એને સાંભળેલા ‘ઠગ કેસ’ ની નકલ કરતો કાતિલ જાડેજાની સાથે એક ભયંકર રમત માંડે છે. જાડેજાની મદદે આવે છે સબ ઇન્સ્પેક્ટર વિરાણી અને જુવાન પત્રકાર તેજલ ભગત. એક પછી એક લાશો પાડવા માંડે છે અને છેલ્લો વારો જાડેજાનો છે. ઠગના સકંજામાં ફસતા જાડેજાના બધા પ્રયાસ બાતલ જાય છે. શું આ ત્રિપુટી સમય રહેતા કાતિલને પકડી શકશે? કે પછી આ કેસ અણનમ જાડેજા પર ભારે પડશે?
ગુજરાતીની પહેલી મોડર્ન એક્શન થ્રિલર નવલકથા જે એક બેઠકે વાંચી નાખવાનું પ્રલોભન આપશે, સકંજો.

54-year-old Inspector Jadeja from Vadodara is a blue-blooded policeman with a history of a short temper and good case closure record. As he is on a customary trip to Kutch, he is informed of a strangling nearby with a coded message on the body for him. The murder resembles the serial killings mimicking the thugs of the yesteryear that had taken thirteen victims in Vadodara twenty years ago. It looks like someone from Jadeja's past has returned with a vengeance. He joins hands with Sub Inspector Iqbal Virani and a a the bodies pile up with more disturbing messages to Jadeja, it is plainly evident that the killer is after Jadeja. Can the trio solve the case in time?

  • Akash Joshi
  • Published 2018 November 16th by Akash Joshi (first published 1970 January 1st)
  • ISBN:
  • ISBN13:
  • 238 Pages
  • 4.41 51 ratings
  • 0 reviews

What our member says...


f